બોલીવુડ ઇન્ડસ્ટ્રીના યંગ અને હેન્ડસમ અભિનેતા સુનીલ શેટ્ટીની ફિટનેસ જોઈ તેમના ચાહકોના હોશ ઉડી ગયા 62 વર્ષની ઉંમરે પણ એવું ફોટો શૂટ કરાવ્યું કે….

આપ સૌ લોકો બોલીવુડના યંગ સુપર સ્ટાર સુનિલ શેટ્ટી ને ઓળખતા જ હશો. સુનીલ શેટ્ટી નો જન્મ 11 ઓગસ્ટ 1961 ના રોજ થયો હતો. તેઓએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી બોલીવુડની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. સુનીલ શેટ્ટી માત્ર અભિનેતા જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતા પણ રહી ચૂક્યા છે. એની દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની ચૂકી છે તેના અભિનયથી સુનીલ શેટ્ટી એ પોતાના ચાહકોના દિલ જીતી લીધા છે તેથી જ તેમના ચાહકો તેમને દરેક ફિલ્મમાં ખૂબ સપોર્ટ અને પ્રેમ આપે છે.

સુનીલ શેટ્ટીના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં રહેલા છે. તેમને 100 થી પણ વધુ ફિલ્મમાં પોતાનો અભિનય આપ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ જ કારણથી તેમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુનીલ શેટ્ટી ની ઉંમર 62 વર્ષની હોવા છતાં આજે પણ યુવાન લાગી રહ્યા છે. કારણ કે તેઓ હંમેશા પોતાની ફિટનેસ અને બોડી પર ખૂબ જ ધ્યાન આપે છે. તેથી જ તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ફિટનેસ ટ્રેનર પણ માનવામાં આવે છે.

તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે અને અવારનવાર પોતાના જીવનને લગતી અનેક તસવીરો તથા વીડિયો શેર કરતા હોય છે હાલમાં જ તેણે શેર કરેલી તસવીર જોઈ તમામ ચાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા. સુનીલ શેટ્ટી હાલમાં જ ખૂબ જ સટાઈલિસ્ટ અને હોટ ફોટો શૂટ કરાવ્યું છે.

સુનીલ શેટ્ટી આ તસવીરમાં ખૂબ જ યંગ લાગી રહ્યા છે તેથી જ તેમના ચાહકોએ પણ કોમેન્ટ દ્વારા તેની ફિટનેસના મન ભરીને વખાણ કર્યા હતા. આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ તે પોતાના ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે તેથી જ તેઓ 62 વર્ષની ઉંમરમાં પણ અનેક ફિલ્મમાં અભિનય કરી ચાહકોના દિલ જીતે છે. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *